gu_tn_old/heb/13/12.md

645 B

Connecting Statement:

અહીં ઈસુના બલિદાન અને જૂના કરારના મુલાકાતમંડના અર્પણો વચ્ચે સરખામણી કરવામાં આવી છે.

So

તે જ રીતે અથવા ""કેમ કે અર્પણોના શરીરો છાવણી બહાર બાળવામાં આવતા હતા"" (હિબ્રૂઓ 13:11)

outside the city gate

તેનો અર્થ ""શહેરની બહાર"" એમ થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)