gu_tn_old/heb/13/11.md

940 B

the blood of the animals killed for sins is brought by the high priest into the holy place

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રમુખ યાજક પ્રાણીઓ, જેને યાજકોએ પાપો માટે કાપ્યું, તેનું રક્ત પવિત્રસ્થાનમાં લાવતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

while their bodies are burned

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે યાજકો પ્રાણીઓના શરીરોને બાળતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

outside the camp

જ્યાં લોકો રહેતા હતા તેથી દૂર