gu_tn_old/heb/02/09.md

1.5 KiB

Connecting Statement:

લેખક આ હિબ્રૂ વિશ્વાસીઓને યાદ અપાવે છે કે ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર પાપોની માફી માટે મરણ સહેવા આવ્યા ત્યારે તેઓ દૂતો કરતાં ઉતરતા બન્યા અને તેઓ વિશ્વાસીઓ માટે દયાળુ પ્રમુખ યાજક બન્યા.

we see him

આપણે જાણીએ છીએ કે એક છે

who was made

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને ઈશ્વરે બનાવ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

lower than the angels ... crowned with glory and honor

આ શબ્દોનો અનુવાદ તમે હિબ્રૂઓ 2:7માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

he might taste death

મરણના અનુભવ વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે ખોરાક હોય જેનો સ્વાદ લોકો માણી શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તે મરણનો અનુભવ કરે"" અથવા ""તે મરણ પામે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)