gu_tn_old/heb/02/07.md

1.6 KiB

a little lower than the angels

લોકો દૂતો કરતાં ઓછા મહત્વના છે એ વિશે લેખક એ રીતે બોલે છે જાણે કે લોકો દૂતો કરતાં નીચલા સ્થાન પર ઊભા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""દૂતો કરતાં ઉતરતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

made man ... crowned him

અહીં, આ શબ્દસમૂહો ચોક્કસ વ્યક્તિનો ઉલ્લેખ કરતાં નથી પણ તે પુરુષ તથા સ્ત્રીના સમાવેશ સાથે, માણસોનો ઉલ્લેખ સામાન્ય અર્થમાં કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માણસો બનાવ્યા ... તેમને મુગટ પહેરાવ્યો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-genericnoun]] અને [[rc:///ta/man/translate/figs-gendernotations]])

you crowned him with glory and honor

મહિમા અને માનની ભેટ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વિજયી રમતવીરના માથે પાંદડાની માળા સમાન હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તેઓને મોટું માન તથા મહિમા આપ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)