gu_tn_old/gal/03/11.md

1.7 KiB

Now it is clear

જે દેખીતું છે તેને સ્પષ્ટ રીતે દર્શાવવું. AT ""શાસ્ત્રો સ્પષ્ટ છે"" અથવા ""શાસ્ત્રો સ્પષ્ટ રીતે શીખવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

no one is justified before God by the law

આને સક્રિય ક્રિયાપદ સાથે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર નિયમ દ્વારા કોઈને ન્યાયી ઠેરવતા નથી

no one is justified before God by the law

જો તેઓ નિયમનું પાલન કરશે તો ઈશ્વર તેમને ન્યાયી ઠરાવશે તેવી તેઓની માન્યતાને પાઉલ સુધારે છે. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમનું પાલન કરીને ઈશ્વર સમક્ષ કોઈ પણ ન્યાયી ઠરતું નથી"" અથવા ""નિયમ પ્રત્યેની આધીનતાને લીધે ઈશ્વર કોઈને પણ ન્યાયી ઠરાવશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the righteous will live by faith

નામાંકિત વિશેષણ ""ન્યાયી"" ન્યાયી લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ન્યાયી વિશ્વાસથી જીવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)