gu_tn_old/gal/03/11.md

16 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Now it is clear
જે દેખીતું છે તેને સ્પષ્ટ રીતે દર્શાવવું. AT ""શાસ્ત્રો સ્પષ્ટ છે"" અથવા ""શાસ્ત્રો સ્પષ્ટ રીતે શીખવે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# no one is justified before God by the law
આને સક્રિય ક્રિયાપદ સાથે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર નિયમ દ્વારા કોઈને ન્યાયી ઠેરવતા નથી
# no one is justified before God by the law
જો તેઓ નિયમનું પાલન કરશે તો ઈશ્વર તેમને ન્યાયી ઠરાવશે તેવી તેઓની માન્યતાને પાઉલ સુધારે છે. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમનું પાલન કરીને ઈશ્વર સમક્ષ કોઈ પણ ન્યાયી ઠરતું નથી"" અથવા ""નિયમ પ્રત્યેની આધીનતાને લીધે ઈશ્વર કોઈને પણ ન્યાયી ઠરાવશે નહીં"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# the righteous will live by faith
નામાંકિત વિશેષણ ""ન્યાયી"" ન્યાયી લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ન્યાયી વિશ્વાસથી જીવશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-nominaladj]])