gu_tn_old/eph/06/10.md

569 B

Connecting Statement:

ઈશ્વર માટેના આપણા જીવનના આ યુદ્ધમાં વિશ્વાસીઓને મજબૂત કરવા માટે પાઉલ સૂચનાઓ આપે છે.

the strength of his might

તેમના મહાન સામર્થ્યના બળમાં. જુઓ એફેસીઓ1:21ના અંતમાં ""તેમના સામર્થ્યના બળમાં""નો અનુવાદ કેવી રીતે કરાયો છે.