gu_tn_old/eph/01/21.md

1.2 KiB

far above all rule and authority and power and dominion

દેવદૂત અને શેતાની બંને શબ્દો, અલૌકિક જીવોના હોદ્દાઓ માટેના વિવિધ શબ્દો છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ પ્રકારના અલૌકિક જીવોથી પણ ખૂબ ઉંચે/ઉપર

every name that is named

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""દરેક નામ જે માણસ આપે છે"" અથવા 2) ""દરેક નામ જે ઈશ્વર આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

name

શક્ય અર્થો એ છે કે ૧) ખિતાબ/શીર્ષક અથવા ૨) અધિકારનું સ્થાન/સત્તા સ્થાન. (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)

in this age

આ સમયે

in the age to come

ભવિષ્યમાં