gu_tn_old/eph/04/20.md

727 B

But that is not how you learned about Christ

એફેસીઓ4: 17-19માં વર્ણવ્યા પ્રમાણે, ""એ પ્રમાણે"" શબ્દોનો ઉલ્લેખ વિદેશી લોકોની જીવનશૈલીને વર્ણવા માટે કરાયો છે. આ શબ્દો ભાર મૂકે છે કે વિશ્વાસીઓ ખ્રિસ્ત વિશે જે શીખ્યા છે તે આ જીવનશૈલીથી વિપરીત છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ તમે એ પ્રમાણે ખ્રિસ્ત વિશે શીખ્યા નથી