gu_tn_old/act/28/27.md

2.3 KiB

General Information:

તમે પ્રેરિતોનાં કૃત્યો 28:25-26 માં અનુવાદ કર્યું છે તે રીતે પાઉલના યશાયામાંના અવતરણનો પ્રત્યક્ષ અવતરણ અથવા પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરો.

Connecting Statement:

પાઉલ યશાયા પ્રબોધાકની વાત પૂર્ણ કરે છે.

For the heart of this people has become dull

ઈશ્વર જે કહી રહ્યા છે અથવા જે કરે છે તે સમજવા લોકો હઠીલાઇથી નકાર કરે છે જેમ કે તેઓનું હૃદય નિસ્તેજ છે. અહીં ""હ્રદય"" એ મન માટેનું એક રૂપક છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

with their ears they hardly hear, and they have shut their eyes

ઈશ્વર જે કહે છે અથવા કરે છે તે સમજવા માટે હઠીલા થઈને નકાર કરે છે તે લોકો જાણે સાંભળવામાં અસમર્થ છે અને આંખો બંધ કરી છે કે જેથી તેઓ જુએ નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

understand with their heart

અહીં “હ્રદય” મન માટે વપરાયું છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

turn again

ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું તે જાણે કે તે વ્યક્તિ શારિરીક રીતે ઈશ્વર તરફ વળી રહ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

I would heal them

આનો અર્થ એ નથી કે ઈશ્વર ફક્ત તેમને શારીરિક રૂપે સાજા કરશે. પરંતુ તેઓ તેમના પાપોને માફ કરશે અને તેઓને આત્મિક રીતે પરંતુ સાજા કરશે.