gu_tn_old/act/28/25.md

1.5 KiB

General Information:

અહીં ""તેઓ"" શબ્દ રોમના યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 28:17). ""તમારું"" શબ્દ એ લોકોને સૂચવે છે કે જેમની સાથે પાઉલ વાત કરી રહ્યો છે. કલમ 26 માં, પાઉલ પ્રબોધક યશાયામાંથી ટાંકવાની શરૂઆત કરે છે.

Connecting Statement:

યહૂદી આગેવાનો વિદાય લેવાની તૈયારીમાં હતા ત્યારે પાઉલે શાસ્ત્રમાંથી જૂના કરારની વાત કહી જે આ સમયે યોગ્ય હતી.

after Paul had spoken this one word

અહીં ""વચન"" સંદેશ અથવા નિવેદન માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલે તેઓને એક વાત કહી"" અથવા ""પાઉલે આ નિવેદન આપ્યા પછી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

The Holy Spirit spoke well through Isaiah the prophet to your fathers.

આ વાક્ય અવતરણમાં અવતરણ દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-quotesinquotes)