gu_tn_old/act/27/30.md

1.0 KiB

General Information:

અહીંયા ""તમે"" શબ્દ બહુવચન છે અને તે સુબેદાર અને રોમન સૈનિકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

the lifeboat

આ એક નાની હોડી છે જે કેટલીકવાર વહાણની પાછળ ખેંચાય છે અને તે વહાણ પર લાવવામાં આવે છે અને નીચે બાંધી દેવામાં આવે છે. નાની બોટનો ઉપયોગ ડૂબતા લોકોને બચાવવા થાય છે અને વિવિધ કારણોસર ઉપયોગ કરવામાં આવે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 27:16 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

from the bow

વહાણની આગળની બાજુથી