gu_tn_old/act/27/16.md

929 B

We sailed along the lee of a small island

અમે એ દિશાના ટાપુ પર પ્રયાણ કર્યું જ્યાં પવન ખૂબ ભારે ન હતો

a small island called Cauda

આ ટાપુ દક્ષિણ પ્રદેશના ક્રીતના કિનારે વસેલું છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

lifeboat

આ એક નાની હોડી છે જે કેટલીકવાર વહાણની પાછળ ખેંચવામાં આવે છે, અને કેટલીક વાર તેને વહાણ પર લાવવામાં આવે છે અને તેને નીચે બાંધી દેવામાં આવે છે. નાની હોડીનો ઉપયોગ ડૂબતા વહાણમાંથી બચવા માટે થાય છે.