gu_tn_old/act/27/27.md

16 lines
1.0 KiB
Markdown

# Connecting Statement:
ભીષણ તોફાન ચાલુ જ હતું
# When the fourteenth night had come
ક્રમ સંખ્યા ""ચૌદ"" નો અનુવાદ ""ચૌદ"" અથવા ""14."" તરીકે થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે રાતે, તોફાન શરૂ થયાના 14 દિવસો પછી"" (જુઓ: [[rc://*/ta/man/translate/translate-ordinal]] અને [[rc://*/ta/man/translate/translate-numbers]])
# as we were driven this way and that
આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ પવન અમને પાછળ અને આગળ ફંગોળતો હતો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# the Adriatic Sea
આ ઇટાલી અને ગ્રિસ વચ્ચેનો સમુદ્ર છે. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])