gu_tn_old/act/27/18.md

1.3 KiB

We took such a violent battering by the storm

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ભારે પવન ફૂંકાવા લાગ્યો અને સર્વ વાવાઝોડામાં પટકાવા લાગ્યા અને તોફાન દ્વારા ઇજા પામ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

they began throwing the cargo overboard

તેઓ એ ખલાસીઓ છે. આ વહાણને ડૂબતા અટકાવવાના પ્રયત્નોમાં વહાણનું વજન ઓછું કરવા માટે કરવમાં આવે છે.

cargo

માલવાહક એક એવી વસ્તુ છે જે વ્યક્તિ હોડી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 27:10 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “વહાણ પરનો માલસામાન”