gu_tn_old/act/27/10.md

1.1 KiB

I see that the voyage we are about to take will be with injury and much loss

જો હમણાં આપણે મુસાફરી કરીશું, તો આપણે હાની અને નુકસાન વહોરી લઈશું

we are about to take ... our lives

અહીં પાઉલ પોતાને અને તેના સાંભળનારાઓને આવરી લે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive).

loss, not only of the cargo and the ship, but also of our lives

અહીં ""નુકસાન"" એટલે વસ્તુઓનો ઉલ્લેખ હાની અને લોકોનો ઉલ્લેખ મરણને દર્શાવે છે.

not only of the cargo and the ship

માલવાહક એક એવી વસ્તુ છે જે વ્યક્તિ બોટ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફક્ત વહાણ અને વહાણ પરનો માલસમાન જ નહીં