gu_tn_old/act/27/03.md

1.3 KiB

General Information:

અહીં ""અમે"" શબ્દ લેખક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનો નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

Julius treated Paul kindly

જુલિયસે પાઉલની સાથે મૈત્રીપૂર્ણ વર્તન કર્યું. તમે પ્રેરિતોનાં કૃત્યો 27:1 માં ""જુલિયસ"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

go to his friends to receive their care

અમૂર્ત સંજ્ઞા ""સંભાળ"" એક ક્રિયાપદ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના મિત્રો પાસે જવાની રજા આપી જેથી તેઓ તેની સંભાળ રાખે"" અથવા ""તેના મિત્રો પાસે જવા કહ્યું કે જેથી તેઓ તેને જે જોઈએ તે મદદ કરી શકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)