gu_tn_old/act/27/01.md

2.6 KiB

General Information:

અદ્રમુત્તિયા એ શહેર છે જે સંભવતઃ હાલમાં તૂર્કીના પશ્ચિમ કાંઠે આવેલું છે. ""અમે"" શબ્દ પ્રેરિતોનાં કૃત્યોના લેખકનો, પાઉલ અને પાઉલ સાથે મુસાફરી કરતા અન્ય લોકોનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનો નહીં. (જુઓ: [[rc:///ta/man/translate/figs-exclusive]] અને [[rc:///ta/man/translate/translate-names]])

Connecting Statement:

પાઉલ, એક બંદીવાન તરીકે, રોમ તરફ તેની મુસાફરી શરૂ કરે છે.

When it was decided

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે રાજા અને રાજ્યપાલે નિર્ણય કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

sail for Italy

ઇટાલી એ પ્રાંતનું નામ છે જેમાં રોમ આવેલું હતું. જુઓ પ્રેરિતોનાં કૃત્યો 18:2 માં તમે ""ઇટાલી"" શબ્દનું અનુવાદ કેવી રીતે કર્યું છે.

they put Paul and some other prisoners under the charge of a centurion named Julius of the Imperial Regiment

તેઓએ બાદશાહી પલટણના જુલિયસ નામના સુબેદારને, પાઉલ અને કેટલાક અન્ય કેદીઓનો હવાલો સોંપ્યો.

they put Paul and some other prisoners

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તેઓ"" રાજ્યપાલ અને રાજાનો ઉલ્લેખ કરે છે અથવા 2) ""તેઓ"" અન્ય રોમન અધિકારીઓનો ઉલ્લેખ કરે છે.

a centurion named Julius

જુલિયસ એ પુરુષનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

the Imperial Regiment

આ પલટણ અથવા સેનાનું નામ હતું જ્યાંથી સુબેદાર આવે છે. કેટલાક સંસ્કરણો “ઓગસ્તિયન બાદશાહી” તરીકે અનુવાદ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)