gu_tn_old/act/27/02.md

1.6 KiB

We boarded a ship ... which was about to sail

અહીં ""વહાણ ... જે સફર કરવા જઇ રહ્યું હતું"" એ ખલાસી માટે વપરાય છે જે વહાણને હંકારે છે. વૈકલ્પિક અનુવાદ: ""અમે વહાણમાં સવાર થયા... જેને ખલાસી હંકારવાની તૈયારીમાં હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

a ship from Adramyttium

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) એ વહાણ કે જે અદ્રમુત્તિયાથી આવ્યું હતું અથવા 2) એક વહાણ કે જે અદ્રમુત્તિયામાં નોંધાયેલ અથવા પરવાનો પ્રાપ્ત થયો હતો.

about to sail

જે સફરે નીકળવાની તૈયારીમાં હતું અથવા “જલદી પ્રસ્થાન કરશે”

went to sea

સમુદ્રમાં અમે અમારી મુસાફરી શરૂ કરી

Aristarchus

અરિસ્તાર્ખસ મકદોનિયાથી આવ્યો હતો, પરંતુ એફેસસમાં પાઉલ સાથે કાર્ય કરતો હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 19:29 માં તેના નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.