gu_tn_old/act/19/29.md

1.9 KiB

The whole city was filled with confusion

અહીંયા ""શહેર"" એ લોકોનો ઉલ્લેખ કરે છે. શહેર વિશે કહેવામા આવ્યું છે જાણે કે એક પાત્ર હોય. અને, ""મૂંઝવણ"" વિશે કહેવામા આવ્યું છે જાણે કે તે સામગ્રી હોય કે જેનાથી તે પાત્રને ભરાઈ ગયું હોય. વૈકલ્પિક અનુવાદ: ""પછી સમગ્ર શહેરના લોકો નારાજ થઈ ગયા અને બૂમો પાડવા લાગ્યા” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

the people rushed together

આ લોકોનું ટોળું હતું અથવા હુલ્લડ થવાની સ્થિતિમાં હતું.

into the theater

એફેસસના અખાડાનો ઉપયોગ જાહેર સભાઓ માટે અને નાટકો અને સંગીત જેવા મનોરંજન માટે કરવામાં આવતો હતો. તે બેઠકો સાથેનો અર્ધ ગોળાકાર ખુલ્લો વિસ્તાર હતો જ્યાં હજારો લોકો બેસી શકતા હતા.

Paul's travel companions

જે માણસો પાઉલની સાથે હતા.

Gaius and Aristarchus

આ પુરુષોના નામ છે. ગાયસ અને અરિસ્તાર્ખસ મકદોનિયાથી આવ્યા હતા પરંતુ આ સમયે તેઓ એફેસસમાં પાઉલ સાથે કાર્યમાં જોડાયેલા હતા. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)