gu_tn_old/act/20/04.md

1.2 KiB

General Information:

અહીં ""તેને"" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે પ્રેરિતોનાં કૃત્યો 20:1. ""અમે"" અને ""આપણે"" ની સર્વ કલમો લેખક અને પાઉલ તથા તેમની સાથે મુસાફરી કરનારાઓનો ઉલ્લેખ કરે છે, વાચકોનો નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

Accompanying him

તેની સાથે મુસાફરી કરનારા

Sopater ... Pyrrhus ... Secundus ... Tychicus ... Trophimus

આ માણસોના નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

Berea ... Derbe

આ સ્થળોના નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

Aristarchus ... Gaius

આ પુરુષોના નામ છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 19:29 માં આ નામોનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.