gu_tn_old/act/19/28.md

900 B

General Information:

અહીં “તેઓ” કારીગરોનો ઉલ્લેખ કરે છે જેઓએ મૂર્તિઓ બનાવી હતી પ્રેરિતોનાં કૃત્યો 19:24-25.

they were filled with anger

આ કારીગરોની વાત કરે છે જાણે કે તેઓ એક પાત્ર હોય. અહીં ""ક્રોધ"" વિશે કહેવામા આવે છે જાણે કે તે સામગ્રી હોય જે તે પાત્રને ભરતી હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ ખૂબ જ ક્રોધિત થયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

cried out

પોકારીને કહ્યું અથવા “ઊંચા અવાજે કહ્યું”