gu_tn_old/act/19/09.md

2.1 KiB

some Jews were hardened and disobedient

કેટલાક લોકો દુરાગ્રહી થઈને સંદેશનો નકાર કર્યો જાણે કે લોકો કઠણ હૃદયના થયા હોય અને ત્યાંથી ખસેડવા અસમર્થ બન્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક યહૂદીઓ હઠીલા હતા અને વિશ્વાસ કર્યો નહિ"" અથવા ""કેટલાક યહૂદીઓએ હઠીલા થઈને સંદેશનો નકાર કર્યો અને પાલન કર્યું નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to speak evil of the Way before the crowd

ખ્રિસ્ત લોકો જે વિશ્વાસ કરાવવા માગે છે તે એ છે કે કોઈ વ્યક્તિ માર્ગ પર મુસાફરી કરી રહ્યો છે. ""માર્ગ"" એ વાક્ય તે સમયે ખ્રિસ્તી ધર્મનું એક શીર્ષક હતું. વૈકલ્પિક અનુવાદ: ""ભીડ સમક્ષ ખ્રિસ્તી ધર્મ વિશે દુષ્ટ બોલવા માટે"" અથવા ""જે લોકો ખ્રિસ્તને અનુસરે છે અને ઈશ્વર વિશે તેના શિક્ષણનું પાલન કરે છે તેમના વિશે ભીડને દુષ્ટ વાતો કરવા માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor અને પ્રેરિતોનાં કૃત્યો 9:2)

to speak evil of

ને વિશે ખરાબ બાબતો બોલાવી

in the lecture hall of Tyrannus

મોટા ઓરડામાં જ્યાં તુરાનસે લોકોને શિક્ષણ આપ્યું હતું

Tyrannus

આ એક વ્યક્તિનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)