gu_tn_old/act/18/01.md

16 lines
1.0 KiB
Markdown

# General Information:
વાર્તામાં અકુલાસ અને પ્રિસ્કિલાનો પરિચય આપવામાં આવે છે અને 2 અને 3 કલમો તેમના વિશેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-background]])
# Connecting Statement:
આ પાઉલની મુસાફરીની વાર્તાનો બીજો ભાગ છે જ્યારે તે કરિંથ જાય છે.
# After these things
આથેન્સમાં આ ઘટનાઓ બને છે ત્યારબાદ
# Athens
આથેન્સ એ ગ્રીસનું સૌથી મહત્વપૂર્ણ શહેરોમાંનું એક હતું. તમે [પ્રેરિતોનાં કૃત્યો 17:15](../17/15.md) માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.