1.0 KiB
1.0 KiB
General Information:
વાર્તામાં અકુલાસ અને પ્રિસ્કિલાનો પરિચય આપવામાં આવે છે અને 2 અને 3 કલમો તેમના વિશેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)
Connecting Statement:
આ પાઉલની મુસાફરીની વાર્તાનો બીજો ભાગ છે જ્યારે તે કરિંથ જાય છે.
After these things
આથેન્સમાં આ ઘટનાઓ બને છે ત્યારબાદ
Athens
આથેન્સ એ ગ્રીસનું સૌથી મહત્વપૂર્ણ શહેરોમાંનું એક હતું. તમે પ્રેરિતોનાં કૃત્યો 17:15 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.