gu_tn_old/act/17/30.md

1.4 KiB

General Information:

અહીં “તે” શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

Connecting Statement:

પાઉલ અરિયોપગસમાં વિદ્વાનોને તેનો ઉપદેશ પૂર્ણ કરે છે, જેની શરૂઆત તેણે પ્રેરિતોનાં કૃત્યો 17:22 માં કરી હતી.

Therefore

કારણ કે મેં હમણાં જે કહ્યું તે સત્ય છે

God overlooked the times of ignorance

ઈશ્વરે નિર્ણય કર્યો છે કે અજ્ઞાનતાના સમયને લીધે લોકોને સજા કરવામાં આવશે નહિ

times of ignorance

આ એ સમયને દર્શાવે છે કે ઈશ્વરે પોતે ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ રીતે પ્રગટ કર્યા પહેલાં અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું તે વિશે લોકો સત્ય વાત જાણે.

all men

આનો અર્થ સર્વ સ્ત્રી કે પુરુષ થાય છે. વૈકલ્પિક અનુવાદ: “સર્વ લોકો” (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)