gu_tn_old/act/17/19.md

1.8 KiB

General Information:

તેને,"" ""તે"" અને ""તમે"" શબ્દો પાઉલનો ઉલ્લેખ આપે છે (પ્રેરિતોનાં કૃત્યો 14:18). અહીં ""તેઓ"" અને ""અમે"" શબ્દો એપિકૂરી અને સ્ટોઈક વિદ્વાનોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

They took ... brought him

આનો અર્થ એ નથી કે તેઓએ પાઉલની ધરપકડ કરી. વિદ્વાનોએ પાઉલને તેમના આગેવાનો સાથે ઔપચારિક વાત કરવા તેડયો.

to the Areopagus

અરિયોપગસ"" તે સ્થાન હતું જ્યાં આગેવાનોમળતા હતા. વૈકલ્પિક અનુવાદ: તે આગેવાનો કે જેઓ ""અરિયોપગસ” માં મળ્યા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the Areopagus, saying

અહીંયા અરિયોપગસના આગેવાનો બોલી રહ્યા છે. આ એક નવા વાક્ય તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અરિયોપગસ. આગેવાનોએ પાઉલને કહ્યું

Areopagus

આ આથેન્સમાં એક પ્રખ્યાત ખડક અથવા ટેકરી છે જેને કાપીને સભાસ્થાન બનાવવામાં આવ્યું છે ત્યાં આથેન્સની સર્વોચ્ચ અદાલત મળી હશે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)