gu_tn_old/act/16/01.md

1.8 KiB

General Information:

પ્રથમ, ત્રીજા અને ચોથા દાખલાઓમાં “તેને” તિમોથીનો ઉલ્લેખ કરે છે. બીજું “તેને” પાઉલનો ઉલ્લેખ કરે છે.

(no title)

સિલાસ અને પાઉલની સેવાકાર્યની મુસાફરી ચાલુ છે. તિમોથીનો આ વાર્તામાં પરિચય આપવામાં આવે છે અને તે પાઉલ અને સિલાસ સાથે સેવામાં જોડાય છે. 1 અને 2 કલમો તિમોથી વિષેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Paul also came

અહીં “આવ્યા” તે “ગયા” ના રૂપમાં આનુવાદ કરી શકાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-go)

Derbe

આ એશિયા માઇનોરનું એક શહેર છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 14:6 માં તેનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

behold

જુઓ"" શબ્દ આપણને વાર્તામાં એક નવી વ્યક્તિના વર્ણન માટે ચેતવે છે. તમારી ભાષામાં આ કરવાની રીત હોઈ શકે છે.

who believed

“ખ્રિસ્તમાં” શબ્દો સમજાય છે. વૈકલ્પિક અનુવાદ: “જે ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)