gu_tn_old/act/15/19.md

1.4 KiB

General Information:

અહીં “અમે” યાકૂબ, પ્રેરિતો અને વડીલોનો સમાવેશ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

યાકૂબ પ્રેરિતો અને વડીલો સાથે વાત કરવાનું પૂર્ણ કરે છે (જુઓ: પ્રેરિતોનાં કૃત્યો 15:2 અને પ્રેરિતોનાં કૃત્યો 15:13)

we should not trouble those of the Gentiles

યાકૂબ શા માટે વિદેશીઓને મુશ્કેલીમાં મૂકવા માગતો નથી તે રીત તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""આપણે વિદેશીઓની સુન્નત કરવાની અને મૂસાના નિયમોનું પાલન કરવાની આવશ્યકતા ન હોવી જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

who turn to God

જે વ્યક્તિ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે તે જાણે કે તે વ્યક્તિ શારિરીક રીતે ઈશ્વર તરફ વળી રહ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)