gu_tn_old/act/15/02.md

1.0 KiB

a sharp dispute and debate with them

અમૂર્ત સંજ્ઞાઓ ""ઉગ્ર વિવાદ"" અને ""ચર્ચા"" ને ક્રિયાપદ તરીકે વર્ણવી શકાય છે અને પુરુષો ક્યાંથી આવ્યા છે તે સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદીયાના માણસો સામે પડકાર કર્યો અને ચર્ચા કરી હતી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

go up to Jerusalem

યરૂશાલેમ ઇઝરાએલના લગભગ દરેક સ્થળો કરતા ઊંચું હતું, તેથી ઇઝરાએલીઓ માટે કહેવું સામાન્ય હતું કે તેઓ ઉપર યરૂશાલેમ જાય છે.

this question

આ મુદ્દો