gu_tn_old/act/15/07.md

2.2 KiB

General Information:

પ્રથમ શબ્દ ""તેમને"" પ્રેરિતો અને વડીલોનો (પ્રેરિતોનાં કૃત્યો 15:6) અને બીજા શબ્દો ""તેમને"" અને ""તેઓના"" વિદેશી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. અહીં ""તમે"" શબ્દ બહુવચન છે અને હાજર પ્રેરિતો અને વડીલોનો ઉલ્લેખ કરે છે. ""તે"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. અહીં ""અમને"" બહુવચન છે અને પિતર, પ્રેરિતો અને વડીલો તથા સામાન્ય રીતે સર્વ યહૂદી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-you]] અને [[rc:///ta/man/translate/figs-inclusive]])

Connecting Statement:

પિતરે પ્રેરિતો અને વડીલો સાથે વાત કરવાનું શરૂ કર્યું જેઓ ચર્ચા કરવા માટે મળ્યા હતા કે વિદેશીઓએ સુન્નત કરાવવી અને નિયમશાસ્ત્રનું પાલન કરવું કે નહિ (પ્રેરિતોનાં કૃત્યો 15:5-6).

Brothers

પિતર ઉપસ્થિત સર્વ વિશ્વાસીઓને સંબોધન કરે છે.

by my mouth

અહીં “મુખ” પિતરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “મારામાંથી” અથવા “મારા દ્વારા” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

the Gentiles should hear

વિદેશીઓ સાંભળશે

the word of the gospel

અહીં ""શબ્દ"" એ સંદેશ માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ વિષેનો સંદેશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)