gu_tn_old/act/15/03.md

2.8 KiB

General Information:

અહીં ""તેઓ,"" ""તેઓ"" અને ""તેમને"" શબ્દો પાઉલ, બાર્નાબાસ અને કેટલાક અન્ય લોકોનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 15:2).

They therefore, being sent by the church

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી વિશ્વાસીઓના સમુદાયે તેઓને અંત્યોખથી યરૂશાલેમ મોકલ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

being sent by the church

અહીં “મંડળી” એ લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ મંડળીના સભ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

passed through ... announced

પસાર થયાં"" અને ""ઘોષણા"" જેવા શબ્દો સૂચવે છે કે તેઓએ વિગતવાર જુદા જુદા સ્થળોએ થોડો સમય પસાર કરીને લોકોને પ્રગટ કર્યું કે ઈશ્વર શું કરી રહ્યા હતા.

announced the conversion of the Gentiles

અમૂર્ત સંજ્ઞા ""રૂપાંતર"" નો અર્થ છે કે વિદેશી લોકો તેમના જૂઠાં દેવોને નકારી રહ્યા હતા અને ઈશ્વરમાં વિશ્વાસ કરવા લાગ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તે સ્થળોમાં વિશ્વાસીઓના સમુદાયને જાહેર કર્યું કે જ્યાં વિદેશી લોકો ઈશ્વરમાં વિશ્વાસ કરતાં હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

They brought great joy to all the brothers

તેમનો સંદેશ ભાઈઓને આનંદ પમાડે છે તે એવી રીતે કહેવામા આવ્યું છે જાણે કે ""આનંદ"" એ કોઈ વસ્તુ છે જે તેઓ ભાઈઓ પાસે લાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ જે કહ્યું તેનાથી તેમના સાથી વિશ્વાસીઓને આનંદ થયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the brothers

અહીં “ભાઈઓ” એ સાથી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.