gu_tn_old/act/13/23.md

927 B

General Information:

અહીં અવતરણ સુવાર્તાઓમાંથી છે.

From this man's descendants

દાઉદના વંશજોમાંથી. ભાર મૂકવામાં માટે આ વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે કે તારણહાર એ દાઉદના વંશજોમાંથી એક હોવા જોઈએ (પ્રેરિતોનાં કૃત્યો 13:22).

brought to Israel

આ ઇઝરાએલના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઇઝરાએલના લોકોને આપ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

as he promised to do

જે રીતે ઈશ્વરે વચન આપ્યું હતું તે પ્રમાણે