gu_tn_old/act/13/22.md

1020 B

removed him from the kingship

આ ભાવનાત્મક અર્થ છે કે ઈશ્વરે શાઉલને રાજા તરીકે જાહેર ન કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""શાઉલને રાજા તરીકે નકાર્યો

he raised up David to be their king

ઈશ્વરે દાઉદને તેઓનો રાજા ઠરાવ્યો

their king

ઇઝરાએલનો રાજા અથવા “ઇઝરાએલીઓનો રાજા”

It was about David that God said

ઈશ્વરે દાઉદ વિશે આ કહ્યું હતું

I have found

મેં તેનું અવલોકન કર્યું

to be a man after my heart

આ અભિવ્યક્તિનો અર્થ છે “એક વ્યક્તિ છે તે ઇચ્છે છે જે હું ઇચ્છું છું.” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)