gu_tn_old/act/02/33.md

2.0 KiB

having been exalted to the right hand of God

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે ઈશ્વરે ઈસુને ઉપર લઈને તેમના જમણા હાથે બેસાડ્યા” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

having been exalted to the right hand of God

અહીં ઈશ્વરનો જમણો હાથ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ઈશ્વરના અધિકારથી ખ્રિસ્ત ઈશ્વર તરીકે રાજ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""ખ્રિસ્ત ઈશ્વરના પદે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

he has poured out what

અહીં ""રેડવામાં"" શબ્દોનો અર્થ છે કે ઈસુ, જે ઈશ્વર છે, આ ઘટનાઓ બનવા દીધી. તે બાબત સ્પષ્ટ છે કે તેઓ આવું વિશ્વાસીઓને પવિત્ર આત્મા આપવા દ્વારા કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ આ બાબતો બનવાનું કારણ છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-idiom]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

poured out

અહીં ""રેડવું"" શબ્દનો અર્થ ઉદારતા અને પુષ્કળ પ્રમાણમાં આપવાનો છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 2:17 માં સમાન શબ્દોનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""ભરપૂરીપણામાં આપવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)