gu_tn_old/act/02/31.md

1.1 KiB

He was neither abandoned to Hades

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને હાદેસમાં રહેવા દીધા નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

nor did his flesh see decay

અહીં ""જુઓ"" શબ્દ નો અર્થ કંઈક અનુભવ કરવો છે. ""સડવું"" શબ્દ મરણ પછી તેના શરીરના વિઘટનને સૂચવે છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 2:27 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તેમના દેહે કોહવાણ જોયું નહિ"" અથવા ""તેમના દેહને કોહવાણ થાય માટે તેમને મરણ પથારીએ રહેવા દીધા નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)