gu_tn_old/act/02/27.md

1.3 KiB

General Information:

પિતર કહે છે કે દાઉદ આ શબ્દો ઈસુ વિષે કહ્યા છે, શબ્દ ""મારૂ"", ""પવિત્ર"" અને ""હું"" શબ્દો ઈસુનો ઉલ્લેખ કરે છે અને ""તમે"" અને ""તમારૂ"" શબ્દો ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

Connecting Statement:

પિતર દાઉદની વાત ટાંકવાનું પૂર્ણ કરે છે.

neither will you allow your Holy One to see decay

મસીહ, ઈસુ, ""તમારા પવિત્ર એક"" શબ્દોથી પોતાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારા પવિત્રને, કોહવાણ લાગવા દેશો નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

to see decay

અહીં ""જુઓ"" શબ્દનો અર્થ કંઈક અનુભવ કરવો. ""સડવું"" શબ્દ મરણ પછી તેના શરીરના વિઘટનને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""કોહવાણ થવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)