gu_tn_old/act/02/18.md

1.0 KiB

Connecting Statement:

પિતર યોએલ પ્રબોધાકની વાતને ટાંકે છે.

my servants and my female servants

મારા પુરૂષ અને સ્ત્રી બંને સેવકો. આ શબ્દો ઇરાદાપૂર્વક જણાવે છે કે ઈશ્વર પુરુષ અને સ્ત્રી બંને પર તેમનો આત્મા રેડશે.

I will pour out my Spirit

અહીં ""રેડવું"" શબ્દોનો અર્થ ઉદારતા અને પુષ્કળ પ્રમાણમાં આપવું થાય છે. તમે પ્રેરિતોનાં 2:17 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)