gu_tn_old/act/01/20.md

2.0 KiB

General Information:

યહૂદાની પરિસ્થિતિને આધારે કે પિતરે હમણાં જ કહ્યું, તે દાઉદના બે ગીતોને યાદ કરે છે જે આ ઘટના સાથે સંબંધિત છે. અવતરણ આ કલમના અંત ભાગમાં પૂર્ણ થાય છે.

Connecting Statement:

પ્રેરિતોનાં કૃત્યો 1:16 માં પિતરે વિશ્વાસીઓને ઉપદેશ આપવવાનું શરૂ કર્યું હતું.

For it is written in the Book of Psalms

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""માટે દાઉદે ગીતશાસ્ત્રમાં લખ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Let his field be made desolate, and do not let even one person live there

આ બે શબ્દનો અર્થ મૂળભૂત રીતે એક જ વસ્તુ છે. બીજો વિચાર વિવિધ શબ્દોથી પુનરાવર્તિત કરીને પ્રથમના અર્થ પર ભાર મૂકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

Let his field be made desolate

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) એ છે કે ""ખેતર"" શબ્દ એ ખેતર જ્યાં યહૂદા મરણ પામ્યો હતો અથવા 2) કે ""ખેતર"" શબ્દ એ યહૂદાના રહેઠાણ સ્થળનો ઉલ્લેખ કરે છે અને તે તેની કુટુંબની રેખાના રૂપક છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

be made desolate

ખાલી થઈ જવું