gu_tn_old/act/01/16.md

727 B

it was necessary that the scripture should be fulfilled

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે બાબતો વિષે આપણે શાસ્ત્રમાં વાંચીએ છીએ તે બનવું જરૂરી હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

by the mouth of David

મુખ"" શબ્દ દાઉદે લખેલા શબ્દોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""દાઉદના શબ્દો દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)