gu_tn_old/act/01/17.md

1.2 KiB

General Information:

કલમ 18-19 માં લેખક યહૂદાનું મરણ કેવી રીતે થયું અને જ્યાં તે મરણ પામ્યો હતો ત્યાના લોકો તે જગ્યાને શું કહે છે તે વિષેની વાચકોને પૃષ્ઠભૂમિ માહિતી જણાવે છે. આ પિતરના ઉપદેશનો ભાગ નથી. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

General Information:

જો કે પિતર લોકોના આખા જૂથને સંબોધિત કરી રહ્યો છે, અહીં ""આપણને"" શબ્દ ફક્ત પ્રેરિતોનો જ ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

Connecting Statement:

કલમ 17 માં પિતર વિશ્વાસીઓ માટે ઉપદેશ ચાલુ રાખે છે કે જેની શરૂઆત તેણે પ્રેરિતોનાં કૃત્યો 1:16 માં કરી હતી.