gu_tn_old/act/01/04.md

1.5 KiB

General Information:

અહીં “તે"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે. સિવાય કે જ્યાં નોંધ્યું છે, પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાં ""તમે"" શબ્દ બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

આ ઘટના 40 દિવસની દરમિયાન બની હતી જ્યારે ઈસુ મરણમાંથી સજીવન થઈ શિષ્યોને દર્શન આપે છે.

When he was meeting together with them

જ્યારે ઈસુ પ્રેરિતો સાથે એકત્ર થાય છે

the promise of the Father

આ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પવિત્ર આત્મા, જેમને પિતાએ મોકલવાનું વચન આપ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

about which, he said

જો તમે ""પવિત્ર આત્મા"" શબ્દો શામેલ કરવા માટે અગાઉના વાક્યનું અનુવાદ કર્યું છે, તો તમે શબ્દ ""જે"" ને ""કોને"" તરીકે બદલી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેના વિષે ઈસુએ કહ્યું હતું”