# General Information: અહીં “તે"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે. સિવાય કે જ્યાં નોંધ્યું છે, પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાં ""તમે"" શબ્દ બહુવચન છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-you]]) # Connecting Statement: આ ઘટના 40 દિવસની દરમિયાન બની હતી જ્યારે ઈસુ મરણમાંથી સજીવન થઈ શિષ્યોને દર્શન આપે છે. # When he was meeting together with them જ્યારે ઈસુ પ્રેરિતો સાથે એકત્ર થાય છે # the promise of the Father આ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પવિત્ર આત્મા, જેમને પિતાએ મોકલવાનું વચન આપ્યું હતું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # about which, he said જો તમે ""પવિત્ર આત્મા"" શબ્દો શામેલ કરવા માટે અગાઉના વાક્યનું અનુવાદ કર્યું છે, તો તમે શબ્દ ""જે"" ને ""કોને"" તરીકે બદલી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેના વિષે ઈસુએ કહ્યું હતું”