gu_tn_old/2ti/04/16.md

12 lines
910 B
Markdown

# At my first defense
જ્યારે હું પ્રથમ વખત ન્યાયાલયમાં હાજર થયો અને મારા કૃત્યો સમજાવ્યા
# no one stood with me
કોઈ મારી સાથે રહ્યું નહીં અને મને મદદ કરી નહીં
# May it not be counted against them
આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેને તેઓની વિરુદ્ધમાં ન ગણો"" અથવા ""હું પ્રાર્થના કરું છું કે મને છોડી દેવા બદલ ઈશ્વર તે વિશ્વાસીઓને શિક્ષા ન કરો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])