# At my first defense જ્યારે હું પ્રથમ વખત ન્યાયાલયમાં હાજર થયો અને મારા કૃત્યો સમજાવ્યા # no one stood with me કોઈ મારી સાથે રહ્યું નહીં અને મને મદદ કરી નહીં # May it not be counted against them આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેને તેઓની વિરુદ્ધમાં ન ગણો"" અથવા ""હું પ્રાર્થના કરું છું કે મને છોડી દેવા બદલ ઈશ્વર તે વિશ્વાસીઓને શિક્ષા ન કરો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])