gu_tn_old/2ti/03/06.md

2.1 KiB

enter into households and captivate

ઘરોમાં પ્રવેશે છે અને બહુ પ્રભાવિત કરે છે

foolish women

સ્ત્રીઓ કે જેઓ આત્મિક રીતે નબળી છે. આ સ્ત્રીઓ આત્મિક રીતે નબળી હોઈ શકે કેમ કે તેઓ ઈશ્વરપરાયણ બનવા નિષ્ફળ ગઈ હશે અથવા તેઓ આળસુ હશે અને ઘણી પાપિણીઓ હશે.

who are heaped up with sins

પાઉલ પાપના આકર્ષણ વિશે વાત એ રીતે કરે છે જાણે કે આ સ્ત્રીઓની પીઠ પર પાપ ઢગલા રૂપે જામી ગયું હોય. શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""જેઓ અવારનવાર પાપ કરે છે"" અથવા 2) ""પાપમાં ચાલુ રહેવાને કારણે તેઓ ભયંકર દોષની લાગણી અનુભવે છે."" વિચાર એ છે કે આ પુરુષો આ સ્ત્રીઓને સરળતાથી પ્રભાવિત કરી શકે છે કેમ કે સ્ત્રીઓ પાપ કરતાં અટકવા અસમર્થ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

are led away by various desires

પાઉલ આ વિવિધ ઇચ્છાઓ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ બીજા વ્યક્તિને દૂર લઈ જઈ શકે. આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ખ્રિસ્તને આધીન થવાને બદલે વિવિધ રીતે પાપ કરવાની ઇચ્છા રાખે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])