gu_tn_old/2ti/03/06.md

16 lines
2.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# enter into households and captivate
ઘરોમાં પ્રવેશે છે અને બહુ પ્રભાવિત કરે છે
# foolish women
સ્ત્રીઓ કે જેઓ આત્મિક રીતે નબળી છે. આ સ્ત્રીઓ આત્મિક રીતે નબળી હોઈ શકે કેમ કે તેઓ ઈશ્વરપરાયણ બનવા નિષ્ફળ ગઈ હશે અથવા તેઓ આળસુ હશે અને ઘણી પાપિણીઓ હશે.
# who are heaped up with sins
પાઉલ પાપના આકર્ષણ વિશે વાત એ રીતે કરે છે જાણે કે આ સ્ત્રીઓની પીઠ પર પાપ ઢગલા રૂપે જામી ગયું હોય. શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""જેઓ અવારનવાર પાપ કરે છે"" અથવા 2) ""પાપમાં ચાલુ રહેવાને કારણે તેઓ ભયંકર દોષની લાગણી અનુભવે છે."" વિચાર એ છે કે આ પુરુષો આ સ્ત્રીઓને સરળતાથી પ્રભાવિત કરી શકે છે કેમ કે સ્ત્રીઓ પાપ કરતાં અટકવા અસમર્થ છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# are led away by various desires
પાઉલ આ વિવિધ ઇચ્છાઓ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ બીજા વ્યક્તિને દૂર લઈ જઈ શકે. આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ખ્રિસ્તને આધીન થવાને બદલે વિવિધ રીતે પાપ કરવાની ઇચ્છા રાખે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]] અને [[rc://*/ta/man/translate/figs-activepassive]])