gu_tn_old/2pe/02/18.md

1.5 KiB

They speak with vain arrogance

તેઓ છટાદાર શબ્દોનો ઉપયોગ કરે છે પણ અર્થહીન છે.

They entice people through the lusts of the flesh

તેઓ દૈહિક વાસનાઓને ઉકસાવીને લોકોને વ્યભિચાર અને પાપમાં રચ્યાપચ્યા રાખે છે.

people who try to escape from those who live in error

આ શબ્દસમૂહ જેઓ નવા જ વિશ્વાસી થયા છે તેઓ માટે છે. ""જેઓ ભ્રમણામાં જીવે છે"" તે શબ્દસમૂહ અવિશ્વાસીઓ જેઓ હજી પણ પાપમાં જીવે છે તેઓને દર્શાવે છે. બીજું અનુવાદ: "" જેમ પોતે કરતાં આવ્યા છે અન્ય લોકો કરે છે તેમ પાપમય જીવન જીવવાને બદલે લોકો ન્યાયીજીવન જીવવાનો પ્રયત્ન કરે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

people who try to escape

પિતર એવા લોકો વિશે વાત કરે છે કે જેઓ પાપના ગુલામ બનીને પાપી જીવન જીવે છે તેમને આ બંધનમાથી મુક્ત કરવાની જરૂર છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)