# They speak with vain arrogance તેઓ છટાદાર શબ્દોનો ઉપયોગ કરે છે પણ અર્થહીન છે. # They entice people through the lusts of the flesh તેઓ દૈહિક વાસનાઓને ઉકસાવીને લોકોને વ્યભિચાર અને પાપમાં રચ્યાપચ્યા રાખે છે. # people who try to escape from those who live in error આ શબ્દસમૂહ જેઓ નવા જ વિશ્વાસી થયા છે તેઓ માટે છે. ""જેઓ ભ્રમણામાં જીવે છે"" તે શબ્દસમૂહ અવિશ્વાસીઓ જેઓ હજી પણ પાપમાં જીવે છે તેઓને દર્શાવે છે. બીજું અનુવાદ: "" જેમ પોતે કરતાં આવ્યા છે અન્ય લોકો કરે છે તેમ પાપમય જીવન જીવવાને બદલે લોકો ન્યાયીજીવન જીવવાનો પ્રયત્ન કરે છે."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # people who try to escape પિતર એવા લોકો વિશે વાત કરે છે કે જેઓ પાપના ગુલામ બનીને પાપી જીવન જીવે છે તેમને આ બંધનમાથી મુક્ત કરવાની જરૂર છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])