gu_tn_old/1ti/01/05.md

1.7 KiB

Now

અહીંયા આ શબ્દનો પ્રયોગ મુખ્ય શિક્ષણમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરવામાં આવ્યો છે. અહીંયા પાઉલ, તિમોથીને જે હુકમ કરી રહ્યો છે તેનો હેતુ સમજાવે છે.

the commandment

અહીંયા તેનો અર્થ જૂનો કરાર અથવા દશ આજ્ઞાઓ થતો નથી પરંતુ તેનો અર્થ 1તિમોથી1:3 અને 1તિમોથી1:4માં પાઉલે આપેલી સૂચનાઓ જેવો થાય છે.

is love

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""ઈશ્વરને પ્રેમ કરવો"" અથવા 2) ""લોકોને પ્રેમ કરવો.

from a pure heart

અહીંયા ""શુદ્ધ"" એટલે ખોટું કરવા માટે વ્યક્તિ પાસે ગર્ભિત હેતુઓ ન હોવા. અહીંયા ""હ્રદય"" વ્યક્તિના મન અને વિચારોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે મન પ્રામાણિક છે તેના દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

good conscience

અંત:કરણ કે જે ખોટાને બદલે સાચાને પસંદ કરે છે

sincere faith

ખરો વિશ્વાસ અથવા ""ઢોંગ વગરનો વિશ્વાસ